Best Gujarati Quote | સારા ગુજરાતી સુવિચાર

Free Download Best Gujarat Quote | Free Download સારા ગુજરાતી સુવિચાર

” મન બગડે એવા વિચારો અને મૂડ બગાડે એવા લોકો થી હંમેશા દૂર રહેવું. “

Download Image

” લોકો ને સત્ય જાણવું છે, પણ કોઈ ને માનવુ નથી. “

Download Image

” જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ, એક સાંધતા તેર તૂટે તો પણ સીવતા શીખ. “

Download Image

” ટીકા કરો તો વ્યક્તિ તૂટી જાય, પરંતુ ટેકો કાટો તો વ્યક્તિ ટકી જાય. “

Download Image

” ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં, તમે શું શોધ્યું એ મહત્વનું છે. “

Download Image

” જે વ્યક્તિ પોતાને Control કરી શકે છે, તે જીવન માં કઈ પણ કરી શકે છે. “

Download Image

” આશા ના છોડતા સાહેબ, આજનો દિવસ ગઈ કાલ કરતા ઘણો સારો હશે. “

Download Image

” થોડું સંભાળીને રહેજો, ખાલી સીક્કાને જ નહિ, વ્યક્તિ ને પણ બે બાજુ હોય છે. “

Download Image

” ખરાબ સમયમાં ખભા પર મુકેલ હાથ સફળતાની તાળીઓ કરતા પણ મૂલ્યવાન હોય છે. “

Download Image

” બોલવાનું શીખી લો, નહીંતર જીંદગીભર સંભાળતા રહી જશો. “

Download Image

” સંસારમાં મનુષ્ય માત્ર એક એવું પ્રાણી છે, જેનું ઝેર શબ્દો માં હોય છે. “

Download Image

” માત્ર સંતોષ શોધો જરૂરતો ક્યારેય પુરી નથી થતી. “

Download Image

” ઈજ્જત માણસની નથી હોતી, જરૂરિયાતો ની હોય છે, જરૂરિયાત ખતમ, ઈજ્જત ખતમ. “

Download Image

” ભૂલ એનાથી થાય જે મહેનતથી કામ કરે છે. “

Download Image

” એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જયારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. “

Download Image

” જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો, એવું વર્તન પેલા પોતે કરો. “

Download Image
Download Image
Download Image
Download Image
Download Image